GSTV
India News Trending

ED દરોડા મામલો: ACBની તપાસમાં સામે આવ્યા કોડવર્ડ્સ, આ રીતે થતી હતી રૂપિયાની લેતીદેતી

અમદાવાદમાં ઈડીની ઓફિસમાં સીબીઆઈની કરપશન બ્યુરો (ACB) વિંગે પાડેલા દરોડામાં બે અધિકારીનો ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ખુલાસો થયો છે કે લાંચ લેતા પકડાયેલા બંને અધિકારીઓ કોડવર્ડથી પૈસાની માંગણી કરતા હતા.

ACB

એક લાખ માટે એક કિલોનો કોડવર્ડ રાખવામાં આવ્યો હતો. 26મી જૂન પછી પી. કે સિંહ અને ભુવનેશ્વર કુમારે કપડવંજની મેસર્સ એચ. એમ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ કંપની લિમિટેડના ડિરેકટર પરેશ પટેલ અને તેમના પુત્ર હાર્દિક પટેલને કોલ કર્યા હતા.

કોડવર્ડથી પૈસાની માંગણી કરી હતી. જોકે બાદમાં 28 જૂને પિતા પુત્રએ CBI માં એક લેખિત ફરિયાદ આપી હતી. અને ગઈકાલે સીબીઆઈની એન્ટી કરપ્શન વિંગે દરોડા પાડ્યા અને બે અધિકારીઓ ઝડપી પાડ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV