GSTV

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

Last Updated on August 4, 2021 by pratik shah

યસ બેન્ક સાથે થયેલી મોટાપાયે છેતરપિંડી અંગેના કેસમાં તપાસ કરી રહેલી ઈડી દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મની લોન્ડરિંગ કેસમાં અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાષરની ધરપકડ કરી લેવામાં આવી છે. ગૌતમ ને આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની પૂછપરછ કરવા માટે કસ્ટડીની માગણી કરવામાં આવશે તેમ ઈડીના અધિકારીઓએ જણાવ્યું છે. આ કેસમાં લાંબા સમયથી તપાસ કરવામાં આવી રહી છે.

કેસમાં લાંબા સમયથી તપાસ

ગૌતમના અનેક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા

અધિકારીઓ દ્વારા મંગળવારે ગૌતમના અનેક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણીના પુરાવા મળ્યા બાદ તેમની સત્તાવાર રીતે ધરપકડ કરી લેવામાં આવી હતી.

યસ બેન્ક સાથે થયેલા ફ્રોડ કેસમાં હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે અને ગૌતમની પૂછપરછ બાદ વધુ કેટલાક સ્થળો પર દરોડા પાડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!