નાસ્તો હોય કે ચાનો સમય હોય સ્વાદિષ્ટ ટોસ્ટની રેસીપી કોઈપણ સમયે યોગ્ય છે અને આજે અમે મલાઈ ટોસ્ટની ઝડપી અને સરળ રેસીપી લઈને આવ્યા છીએ. મલાઈની સાથે ખાંડની થોડી મીઠાશ એક ઉત્તમ સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. આ ક્રિસ્પી ટોસ્ટ કપ સાથે પણ વધુ સારુ લાગે છે.

મલાઈ ટોસ્ટની સામગ્રી
- 3 ચમચી મલાઈ
- 1 ચમચી ખાંડ
- 2 બ્રેડ સ્લાઈસ

મલાઈ ટોસ્ટ કેવી રીતે બનાવશો
- સૌપ્રથમ બંને બ્રેડ સ્લાઈસને ટોસ્ટરમાં બ્રાઉન થાય ત્યાં સુધી ટોસ્ટ કરો.
- સારી રીતે શેક્યા પછી, તેના પર ચારે બાજુ મલાઈ ફેલાવો.
- હવે આ ખાંડ ઉમેરો અને એક કપ ગરમ ચા સાથે મલાઈ ટોસ્ટનો આનંદ માણો.
READ ALSO:
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત