GSTV
Home » News » ગોડસેના નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાની વધી મુશ્કેલીઓ, ચૂંટણી પંચે માગ્યો રિપોર્ટ

ગોડસેના નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાની વધી મુશ્કેલીઓ, ચૂંટણી પંચે માગ્યો રિપોર્ટ

મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેનારા ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞાની મુશ્કેલીમાં વધારો થયો. આ પ્રકારના નિવેદન મામલે ચૂંટણી પંચે મધ્ય પ્રદેશના ચૂંટણી અધિકારીઓ પાસે રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટના આધારે ચૂંટણી પંચ નિર્ણય લેશે કે, સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે કે, નહી.

ec notice to Om Prakash

મહત્વપૂર્ણ છે કે, સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી દરમ્યાન સતત ચર્ચામાં રહ્યા છે. તેમણે આ પહેલા બાબરી મસ્જિદ અંગે વિવાદત નિવેદન આપ્યુ હતુ.

જેથી ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા પર ચૂંટણી દરમ્યાન પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે ફરીવાર નાથુરામ ગોડસે મામલે આપેવા નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞાનો કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં  આવ્યો છે.

Read Also

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!