GSTV
Home » News » OMG ! ફક્ત રૂ.15,500માં મળી રહી છે Apple Mac book Air

OMG ! ફક્ત રૂ.15,500માં મળી રહી છે Apple Mac book Air

ઇ-કોમર્સ વેબસાઇટ ebay એપલ મેકબુક પર એક ધમાકેદાર ઓફર લઇને આવી છે. ebay એપલ મેકબુક પર અત્યારસુધીની સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતી ઓફર લઇને આવી છે. તે 13 ઇંચની નવી એપલ મેકબુક એરને ફક્ત રૂ.15,500માં વેચી રહી છે. આ મેકબુકની એમઆરપી રૂ 96,900 છે.

 

 

આ ઓફરથી યૂઝરને રૂ.81,400નો લાભ થશે. આ ઓફર 28 ડિસેમ્બર 2017 સુધી માન્ય છે. મેકબુકની ડિલીવરી માટે પણ કોઇ વધારાનો ચાર્જ લેવામાં નહી આવે. જો કે આ ઓફર પર કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ આપવામાં નથી આવ્યો. યૂઝર પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઓનલાઇન બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકે છે. આ મેકબુકને ઇએમઆઇ દ્વારા પણ ખરીદી શકાશે.

# Apple MacBook Air ના ફિચર્સ

>13 ઇંચ સ્ક્રીન, ઇન્ટેલ HD 6000ગ્રાફિક્સ

> 720p  ફેસટાઇમ HD  કેમેરા

> 1.6GHz ઇન્ટેલ i5 કોર પ્રોસેસર , 8GB LPDDR3 રેમ
> OS X El કેપ્ટન ઓપરેટિંગ સિસ્ટમ

> 256GB rpm સોલિડ સ્ટેટ હાઇ ડ્રાઇવ
> 12 કલાકનું બેટરી બેકઅપ, 1.35kg વજન
 

# આ ઓફર પણ મળશે

> મેકબુક ખરીદવા પર રૂ.500,રૂ.800 અને રૂ.1000ની ત્રણ કુપન આપવામાં આવશે, જેનો આગામી ખરીદી માટે કરી શકાશે.

> ICICI નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરવા પર ICICI15OFF કોડનો પયોગ કરવામાં આવે છે, તેમાં વધારાનું 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. > 4YOU300OFF કોડનો ઉપયોગ કરવા પર રૂ.300નું ડિસ્કાઉન્ટ મળશે. આ કોડ 5 ડિસેમ્બર સુધી માન્ય છે.
> મેકબુક ખરીદવા પર તમને 620 પેબેક પોઇન્ટ મળશે. તેનો લાભ શોપિંગ વખતે લઇ શકાશે.

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!