GSTV

સલાહ/ વધારે નમક ખાવાથી શરીરના આ અંગો પડે છે નબળા, જાણો તમારે કેટલા પ્રમાણે ખાવું જોઈએ

મીઠા

જે રીતે કોઈ બે વ્યક્તિની વ્યક્તિગત અને વિચારસરણી સમાન નથી હોઈ શકતી. તેવી જ રીતે લોકોનું ખાનપાન પણ અલગ હોઈ શકે છે. જ્યાં કોઈ નમક પસંદ, તો કોઈને ચટપટુ ભોજન વધારે સ્વાદિષ્ટ લાગે છે, પણ આ ખાનપાન કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને પણ નિર્ધારિત કરે છે. જે લોકો ઓછા મસાલેદાર અને ઘરનું બનાવેલુ ભોજન કરે છે, તે બહાર ખાતા અને જંક ફૂડનું વધારે સેવન કરનાર લોકોની સરખામણીમાં વધારે સ્વસ્થ રહે છે. તે સિવાય ભોજનની માત્રા પણ સાચી હોવી જોઈએ. ડાયટમાં લોકો કેટલી માત્રામાં નમકનું સેવન કરે છે, તે પણ સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. જ્યારે નમક ખાવાથી લોકોને ઘણી બીમારીઓ પોતાની ચપેટમાં પણ લઈ શકે છે તો આવો જાણીએ વિસ્તારથી….

દિલ અને મગજની બીમારીઓથી વધે છે ખતરો

વધારે સોડિયમ ખાવાથી આર્ટરીજ મોટી હોય છે, આ કારણે દિલની ધડકન વધી જાય છે. દિલમાં જ્યારે લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ શકતુ નથી તો તેનાથી ઘણા ર્હદય રોગનો ખતરો પણ વધી જાય છે. તો તેનાથી સ્ટ્રોક આવવાની સંભાવા પણ વધી જાય છે. કારણ કે, વધારે સોડિયમ જ્યારે શરીરમાં રહે છે તો, બ્લડ ફ્લો પ્રભાવિત થાય છે. એવામાં મગજ સુધી લોહી પહોંચી શકતી નથી અને લોકો સ્ટ્રોકની ચપેટમાં આવી જાય છે.

આ અંગ પણ હોય છે પ્રભાવિત

વધારે મીઠાથી હાઈ બીપીનો ખતરો પણ હોય છે. તેનાથી લોકોની આંખોની રોશની પણ પ્રભાવિત થાય છે. તો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે અને તેનાથી ફેટી લીવરની મુશ્કેલી પણ થઈ જાય છે. આ કારણે લિવરની આસપાસ ફેટ જમા થઈ શકે છે. સોજો પણ આવી જાય છે. તો કિડનીની કાર્યક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે અને તે ફિલ્ટર કરવામા અસમર્થ થઈ જાય છે.

આટલી હોવી જોઈએ મીઠાની ખોરાક

આ બીમારીઓને દૂર કરવા માટે જરૂરી છે કે, લોકો મીઠાનુ સેવન ઓછુ કરી દે છે. જોકે, શરીરમાં સોડિયમના પ્રમાણમાં ખામી પણ બીમારીઓનું કારણ બની શકે છે. એવામાં જરૂરી છે કે, શરીરમાં ન તો સોડિયમ વધાપે હોવુ જોઈએ અને ન તો ખામી હોવી જોઈને સપ્રમાણમાં રહેવુ જોઈએ. તેથી સ્વાસ્થ્ય માણસ માટે પોતાના દૈનિક આહારમાં 4 થી 5 ગ્રામ મીઠુ ખાવુ પર્યાપ્ત છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!