GSTV

હવે આધાર કાર્ડની અપડેટ હિસ્ટ્રી જાણવી બની સરળ, આ રીતે ઓનલાઈન કરો ચેક

દેશમાં આધાર કાર્ડ પર નિર્ભરતા ખૂબ જ વધી ગઈ છે. વર્તમાન સમયમાં આધાર કાર્ડને નાગરિકના ઓળખાણ પત્રના રૂપમાં પણ જોવામાં આવે છે. તો દેશભરમાં બેન્કમાં ગ્રાહકોને પોતાના ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવુ આવશ્યક થઈ ગયુ છે. હાજર સમયમાં આધાર કાર્ડને બેન્ક એકાઉન્ટ, પાન કાર્ડ, મોબાઈલ નંબર વગેરે સાથે લિંક કરવુ ફરજીયાત થઈ ગયુ છે.

અપડેટ હિસ્ટ્રી ઓનલાઈન જોવાની સુવિધા

જો તમે એ જાણવા માગો છો કે, તમારુ આધાર ક્યાં-ક્યાં અપડેટ થઈ ગયુ છે. તો તેને તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI)એ આધારકાર્ડ ધારકો માટે આધારની અપડેટ હિસ્ટ્રી ઓનલાઈન જોવાની સુવિધા આપવામાં આવી છે.

અપડેટ લઈ શકો છો

UIDAI ની આ સુવિધાને બીટ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવી ચૂક્યુ છે. હાજર સમયમાં જો તમે તમારી જાણકારી મેળ ખાતી નહી તો નામ, એડ્રેસ, મોબાઈલ નંબર જેવી જાણકારીઓને બદલી શકાય છે. આધારમાં તમે તમારુ નામ બદલો છો અથવા તમે આધારકાર્ડ બાળપણમાં બનાવ્યુ છે અને મોટા થવા પર તેની ફોટો બદલવા માગો છો તો, સરળતાથી ઓનલાઈન માધ્યમથી બદલીને તેની અપડેટ લઈ શકો છો.

આ રીતે કરો ચેક

સૌ પ્રથમ આધારકાર્ડધારકને UIDAI ની વેબસાઈટ પર જઈને આધાર અપડેટ હિસ્ટ્રી પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાગ એક સેક્શન ખુલશે. જે બાદ યૂઝર્સને આધાર નંબર અથવા વર્ચુએલ આઈડી અને સિક્યોરિટી કેપ્ચા ભરવાનુ રહેશે. ત્યારબાદ સિક્યોરિટી કેપ્ચા નાખવાના છે અને તેના નાખતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP પાસવર્ડ આવશે. OTP નાખતા જ યૂઝર પોતાની હિસ્ટ્રીને જોઈ શકશે.

READ ALSO

Related posts

Video: સુરતના ONGC પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કિમી સુધી દેખાઇ વિકરાળ આગ

Bansari

નોકરીયાત વર્ગને મોટી ભેટ / હવે ગ્રેચ્યુટી માટે 5 વર્ષ રાહ જોવાની નથી જરૂર, મોદી સરકારે કાયદામાં કર્યો આ સુધારો

Mansi Patel

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!