GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પૃથ્વીનો દક્ષિણ ધૃવ થયો ગરમ, 30 વર્ષમાં પહેલી વખત વધી ગરમી

પૃથ્વીનો દક્ષિણ ધૃવ સૌથી ઠંડા પ્રદેશ તરીકેનું સ્થાન ધરાવે છે. જોકે હવે તે ધીમે ધીમે ગરમ થતો જાય છે. એક અધ્યન મુજબ પાછલાં 30 વર્ષ દરમિયાન દક્ષિણ ધૃવ વૈશ્વિક સરેરાશ કરતા 3 ગણો વધુ ગરમ રહ્યો છે. એન્ટાર્ટિકાની બરફની ચાદર ઓગળવાથી ક્ષેત્રમાં રહેલા સમુદ્રી જીવનને નુકશાન તેજ વૈશ્વિક સમુદ્રી સ્તર ઊચુ આવી રહ્યું છે.

દક્ષિણ ધ્રુવમાં ગરમી વધી

ગઈકાલે નેચર ક્લાયમેટ ચેન્જ નામના મેગેઝીનમાં પ્રકાશિત રિસર્ચમાં પૃથ્વીના સૌથી દૂરસ્થ ક્ષેત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો જાણતા હતા કે એન્ટાર્ટિકાનો બહારનો ભાગ ગરમ થઇ રહ્યો છે. પરંતુ હવે નવી માહિતી સામે આવી છે કે આંતરિક દક્ષિણ ધૃવમાં પણ ગરમી વધી છે. નવા સંશોધનથી જાણકારી પ્રાપ્ત થઇ છે કે દક્ષિણ ધૃવ છેલ્લાં 30 વર્ષ દરમિયાન વૈશ્વિક સરેરાશ કરતાં ત્રણ ગણો વધુ ગરમ થયો છે. જે દર્શાવે છે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા છે અને દુર્ગમ અને દૂરના સ્થળોએ પણ પોતાની અસર બતાવી રહ્યું છે. વેલીગ્ન્ટન યુનિર્વસિટીમાં ક્લાયમેટ સાયન્સના રિસર્ચ ફેલો કાયલી ક્લેમે આ માહિતી આપી હતી.

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!