GSTV

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

earthquake

Last Updated on December 8, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ તો અનુભવાતા રહે છે પરંતુ મોટા ભાગે ભૂકંપના આંચકાઓ સામાન્ય રીતે કચ્છમાં અનુભવાતા હોય છે. પરંતુ આ વખતે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. વીરપુર પંથકમાં વહેલી સવારના 6:53 કલાકે 3.4 તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો છે.

earthquake

વહેલી સવારે ધરતીકંપનો આંચકો અનુભવાતા અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. ગોંડલથી 22 કિમી દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ધરતીકંપના આંચકાને પગલે યાત્રાધામમાં લોકોમાં ભય પણ ફેલાયો છે.

GSTV

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!