GSTV
Kutch News Trending ગુજરાત

ભચાઉ અને રા૫રમાં ફરી ભૂકં૫નના આંચકા શરુ, ફોલ્ટલાઇન સક્રિય

વાગડમાં આંચકાની ભરમાર વધી છે. ગયા સપ્તાહે ૩ ઉપરના આચંકાની વણઝાર બાદ આજે ભચાઉ નજીક ફોલ્ટલાઈનમાં ભૂકં૫નો 2.7 નો આંચકો નોંધાયો હતો. ISR ગાંધીનગરના જણાવ્યા મુજબ રાત્રે 2.57 કલાકે રાપર નજીક 2.1 ના કંપન બાદ ફરી 4.51 કલાકે રાપર નજીક વધુ 2.3 નો આંચકો નોંધાયો હતો.

બીજીતરફ બેલા નજીક પણ રાત્રે 2.06 કલાકે 1.5 નું કંપન આવ્યું હતું. જયારે સવારે 3.22 કલાકે  ભચાઉ નજીક 2.7 નો ભુંકપનો આંચકો આવ્યો હતો. વાગડમાં ફરી ફોલ્ટલાઈન સક્રીય થઈ હોય તેમ છેલ્લા કેટલાક માસથી નાના-મોટા કંપનની સંખ્યા વધી ગઈ છે. ધરતીકં૫ના આંચકા શરુ થવાના ૫ગલે સ્થાનિક પ્રજાજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV