GSTV
Home » News » video : ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, 384 લોકોનાં મોત

video : ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, 384 લોકોનાં મોત

ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં 384 જેટલા લોકોનાં મોત થયા છે. શુક્રવારે ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયમાં સુનામી આવી હતી. સુનામીના કારણે દરિયામાં 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના પગલે દેશમાં ભારે ખાનાખરાબી થઈ છે. દરિયામાં સુનામી અાવતાં કિનારે રહેતાં લોકોને ભારે નુક્સાન થયું છે. ભૂકંપે અા દેશમાં ભારે તબાહી સર્જી છે.

ઈન્ડોનેશિયાના જિયોફિઝિક્સ ડિપાર્ટમેન્ટએ સુનામીની પુષ્ટી કરતા માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ જણાવ્યું છે કે જબરદસ્ત ભૂંકપ બાદ સૂનામી આવી છે, જોકે વિભાગે સૂનામીની ચેતવણી પાછી લઈ લીધી હતી. ઈન્ડોનેશિયાના પાલુમાં સુનામીની સૌથી વધારે અસર જોવા મળી. જેના કારણે આ વિસ્તારમાં સમુદ્રની લહેરો છ ફૂટ જેટલી ઉંચી ઉઠી હતી.

Related posts

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

Karan

ઓ બાપ રે : કોરોના વાયરસના કેસોમાં ભયંકર વધારો, આંકડા ઘડિયાળના કાંટાની સ્પીડે વધ્યા

Arohi

ટ્રમ્પના રૂટ પર અમદાવાદીઓ ઉભા પણ નહીં રહી શકે, જોવા માટે પણ પોલીસે ઘડ્યા છે આ નિયમો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!