GSTV
Gujarat Government Advertisement

ચેતવણી /23 વર્ષમાં પૃથ્વીએ ગુમાવ્યો આટલો ખરબ ટન બરફ, બની શકે છે મોટી આફત

બરફ

Last Updated on January 28, 2021 by Mansi Patel

જળવાયું પરિવર્તનને લઇ ઘણી બધી રિસર્ચ પરંતુ ચેતવણી ભરી જાણકારી આપી રહી છે. હાલની જ રિસર્ચમાં ગોલબાર વોર્મિંગ અને અન્ય જાણવાયું પહેલુઓને લઇ જણાવવામાં આવી રહ્યું છે કે હાલત કઈ રીતે બેકાબુ થઇ રહી છે. તાજા અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે ગયા 23 વર્ષોમાં અમને અભૂતપૂર્વ માત્રામાં બરફ ગુમાવી છે. જે દરથી દુનિયાભરમાંથી બરફ ગાયબ થઇ રહી છે યુકેનાં વૈજ્ઞાનીકોનું કહેવું છે કે આ દુનિયામાં ક્લાઈમેટ વોર્મિંગમાં અત્યાર સુધીની સૌથી ખરાબ હાલત છે.

સેટેલાઇટથી લીધા આંકડા

એડિનબર્ગ યુનિવર્સીટી, લીડ્સ યુનિવર્સીટી અને યુનિવર્સીટી કોલેજ લંડન રિસર્ચર્સની એક ટીમે કહ્યું કે દુનિયાના ધ્રુવો અને પહાડી વિસ્તારમાં બરફ જે દરે પીગળી રહી છે તે છેલ્લા ત્રણ દશકોમાં ઘણું વધ્યું છે. સેટેલાઈટના આંકડાનો ઉપયોગ કરી વિશેષજ્ઞોએ જાણકારી મળેવી છે કે પૃથ્વીએ 1997થી લઇ 2017વચ્ચે 280 અબજ ટન બરફ ગુમાવી છે.

કેવી રીતે બદલાઈ બરફ પીગળવાની દર

આ રિસર્ચ અનુસાર 1990ના દશકમાં બરફ ખાવાની દર 8 ખરબ ટન પ્રતિ વર્ષથી 2017 સુધી 13 અબજ ટન પ્રતિવર્ષ સુધી પહોંચી ગઈ હતી. આ એક ખુબ જ ખરાબ સ્થિતિ માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે એનું સૌથી ખરાબ અસર દુનિયાભરના તટીય વિસ્તારમાં લોકો પર થવી નક્કી છે.

ગંભીર અસર થશે આ વિસ્તારમાં

લીડ્સના સેન્ટર ઓફ પોલર ઓબ્ઝર્વેશન એન્ડ મોડલિંગના રિસર્ચ ફેલો ડો થોમસ સ્લેટરનું કહેવું છે કે બરફની ચાદર જાણવાયું પરિવર્તન પર અંતરશાસન પેનલ(IPCC) દ્વારા નીર્ધારના જળવાયું વાર્મિંગના હાલતમાં સૌથી ખરાબ સ્થતિમાં પહોંચી ગઈ છે. સમુદ્ર સતહ સપાટીના સ્તર જે રીતે વધી રહ્યા છે એને આ સદીમાં ગંભીર તટીય વિસ્તારમાં રહી રહેલા સમુદાયો પર ગંભીર અસર થશે.

ઘણી સંવેદનશીલ રહી છે આ જાણકારી

સંયુક્ત રાત્રની આઇપીસીસીથી મળેલ જાણકારી જળવાયું પરિવર્તનને લઇ બનાવા વાળી આંતરરાષ્ટ્રીય લિહાજથી ઘણી સંવેદનશીલ છે. એમાં વર્ષ 2015નો પેરિસ કરાર પણ સામેલ છે જેમાં ગ્રીનહાઉસ ઉત્સર્જન કરવા વાળા વધુ દેશ ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરવા માટે સહેમત થયા છે.

કઈ જગ્યાઓની કરી રિસર્ચ

આ રિસર્ચ યુરોપિયન જિયોસાયન્સિસ યુનિયનના ધ સાઇબર સ્પેસ જર્નલમાં પ્રકાશિત થઇ છે જોપ આ રીતે સેટેલાઈટના આંકડાનો ઉપયોગ કરવા વાળો અભ્યાસ પોતાનામાં પહેલો છે. આ અભ્યાસમાં પુરી દુનિયાના 215 હજાર પર્વતોના ગ્લેશિયર, ગ્રીનલેન્ડ અને એન્ટાકર્ટિકાની ધ્રુવીય બરફથી ચાદર, એન્ટાકર્ટિકાની આજુબાજુ તરટી બરફની તળેટીઓ અને આર્કટિક એટલે દક્ષિણી મહાસાગરમાં મળવા વાળી સમુદ્રી બરફની સર્વેક્ષણ કરવામાં આવ્યું.

કેવી રીતે વધે છે મહાસાગરોમાં પાણી

આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ દર્શકોમાં વધુ બરફ ગુમાવવાનું કામ આર્કટિક સાગરની બરફ અને એન્ટાકર્ટિકાની તળેટીમાં થયું છે. બંને જ ધ્રુવીય મહાસાગરમાં તરે છ. જ્યાં આ પ્રકરનું નુકસાનનું સીધું સમુદ્ર નું જળસ્તર વધારવામાં યોગદાન હોતો નથી, પરંતુ એના બરફથી સૂર્યની કિરણોને પ્રતીબીરબીત કરવાનું કામ જરૂર રોકાય જાય છે જે પ્રત્યક્ષ રૂપથી સમુદ્ર તળને વધારવામાં લાગે છે.

ડો.ઇસોબોલ લોરેન્સએ જણાવ્યું કે જે જે સાગરોની બરફ પીગળે છે, ઘણી બધી ઉર્જા મહાસાગર અને વાયુમંડળ આવશોષિત કરવામાં લાગે છે. એનાથી આર્કટિક બાકી ગ્રહોની તુલનામાં ઝડપથી ગરમ થવા લાગે છે. એનાથી બરફ પીગળવાની દર વધવા લાગે છે અને આ ગ્લેશિયર અને બરફની ચાદર પીગળવા લાગે છે જેથી સમુદ્રનું સ્તર વધવા લાગે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana

સાવધાન/ ભૂલથી પણ આ લિંક પર ના કરતા ક્લિક, નહીં થઈ જશો કંગાળ, SBI એ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!