GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની ચેતવણી, 600 વર્ષોમાં પૃથ્વી આગનો ગોળો બની જશે

બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે ચેતવણી આપી છે કે, માણસોની વધતી વસ્તી અને મોટા પ્રમાણમાં ઊર્જાની ખપતને કારણે પૃથ્વી છસ્સો વર્ષોથી પણ ઓછા સમયમાં આગના ગોળામાં ફેરવાઈ જશે. તેમણે કહ્યું છે કે, માણસોએ હજી વધુ લાખ વર્ષો સુધી અસ્તિત્વ બચવું હોય, તો માણસે એવા ગ્રહ પર જવુ પડશે કે જ્યાં પહેલા અન્ય કોઈ હોવું જોઈએ નહીં.

બીજિંગમાં ટેન્સેન્ટ ટબ્લ્યૂઈ સમિટમાં એક વીડિયો સંદેશના માધ્યમથી સ્ટીફને કહ્યુ છે કે, માણસોની વધતી વસ્તી અને ઊર્જાના બેહિસાબ ઉપયોગને કારણે આપણી દુનિયા આગના ગોળામાં બદલાવા જઈ રહી છે.

હોકિંગે વૈજ્ઞાનિકોને સૌરમંડળની બહાર એક એવા તારાની શોધ કરવાની અપીલ કરી છે કે, જ્યાં ગ્રહોની પરિક્રમા માણસોને રહેવા માટે અનુકૂળ હોય. સ્ટીફને અલ્ફા સેનટોરી નામના એક તારા તરફ પણ ઈશારો કર્યો છે. આ ગ્રહ સૌરમંડળમાં માણસોને રહેવા લાયક છે અને ચાર અબજ પ્રકાશવર્ષ દૂર છે.

સ્ટીફને કહ્યુ છે કે, વૈજ્ઞાનિકોએ એક એવું એરક્રાફ્ટ બનાવવા માટે કામ કરવું જોઈએ કે જે પ્રકાશની ગતિથી ઉડ્ડયન કરી શકે. તેમણે કહ્યુ છે કે, એક એવી પ્રણાલી વિકસિત થવી જોઈએ જે મંગળ ગ્રહ સુધી એક કલાક, પ્લૂટો સુધીમાં એક દિવસ અને અલ્ફા સેનેટરી સુધી વીસ વર્ષોથી પણ ઓછા સમયમાં પહોંચી શકે.

Related posts

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

હવે ફોન કરતાં પહેલાં કરવું પડશે કામ નહીં તો કોઈને પણ નહીં લાગે ફોન, હાશ હવે તમારો નંબર નહીં બદલાય

Dilip Patel

વૉટ્સએપ પર આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, નહીંતર ધંધે લાગી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!