GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સાવધાન! ઈયરફોનનાં વધુ વપરાશથી થઈ શકે છે આ 5 ગંભીર બિમારીઓ..

વિશ્વમાં લાખો લોકો રોજ બરોજ નવી ટેકનોલોજીનો વપરાશ કરતા હોય છે. અને જો લાંબી મુસાફરી હોય તો સ્માર્ટફેનની સાથે ઈયરફોન જરૂરી હોય છે. તમામ વર્ગનાં લોકો ઈયરફોન, ઈયર પોડ્સ, હેડફોન સાથે મુસાફરી કરતી જોવા મળે છે. અને તેમને લાંબા સમય એટલે કે કલાકો સુધી ગીતો સાંભળવાની ટેવ હોય છે. તો હવે સાવચેત રહેવું ખાસ જરૂરી છે. આ ટેવ તમને જોખમમાં મૂકી શકે છે. જેનો કલાકો સુધી વપરાશ કરવાથી તમારા કાન તેમજ તમારા શરીરને પણ અત્યંત નુકસાન થઈ શકે છે.

કાનમાં ઈંફેક્શન

લાંબા સમય સુધી ઇયરફોન લગાવીને ગીતો સાંભળવાથી કાનમાં ઈંફેક્શન લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કાન 65 ડેસિબલ સુધીનાં જ અવાજો ને સહન કરી શકે છે. જો કોઈ વ્યકિત 40 મિનિટથી વધુ સમય સુધી ઇયરફોન પર 90 ડેસિબલથી વધુ કોઈ વસ્તું સાંભળે છે તો કાનની નસો સંપૂર્ણપણે ડેડ થઈ શકે છે.

મગજ પર ખરાબ અસર

ઇયરફોનથી લાંબા સમય સુધી કંઈ પણ સાંભળવાથી મગજ પર અત્યંત ઘેરી અસર પડે છે. ઇયરફોનમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો મગજના કોષોને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે. આજનાં સમયમાં લગભગ પચાસ ટકા યુવાનોમાં કાનની સમસ્યાનું કારણ ઇયરફોનોનો વધુ પડતો ઉપયોગ છે. ઇયરફોનના અતિશય ઉપયોગથી કાનમાં દુખાવો, માથાનો દુખાવો અથવા અનિંદ્રા જેવી સામાન્ય સમસ્યાઓ થઈ શકે છે.

કાન સુન્ન પડવા

લાંબા સમય સુધી ઈયર ફોનથી ગીતો સાંભળવાથી કાન સુન્ન થઈ જાય છે. જેના કારણે ધીમે ધીમે સાંભળવાની ક્ષમતા ઓછી થતી જાય છે. ઉંચા અવાજથી ગીતો સાંભળવાથી માનસિક સમસ્યાઓતો સર્જાય છે. તેનાથી હ્રદય રોગ અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે. ઉંમર વધવાની સાથે સાથે બિમારીઓ પણ સામે આવવાં લાગે છે. જે બાહ્ય ભાગનાં કાનનાં પડદાને નુકશાન પહોંચાડવાની સાથે સાથે અંદરનાં હેયરસેલ્સને પણ ક્ષતિ પહોંચાડે છે.

ઓછું સંભળાવવું

કાનની સાંભળવાની ક્ષમતા વધુમાં 90 ડેસિબલ હોય છે. જે સતત સાંળવાને કારણે ધીમે ધીમે 40 થી 50 ડેસિબલ સુધી ઓછી થઈ જાય છે. જેથી દૂરનો અવાજ સંભળાતો નછી. જેના કારણે બહેરાશ આવવાની ફરિયાદ શરૂ થાય છે.

કાનનાં પડદા પર ખરાબ અસર

બહું જ ઉંચા અવાજનાં કારણે કાનનાં પડદામાં સતત વાઈબ્રેટ થવા લાગે છે. જેના કારણે કાનનાં પડદા ફાટી પણ શકે છે. આમા ઈયરફોનનો ઓછાામં ઓછો વપરાશકરવો જોઈએ. જો ઈયરફોનથી કામ કરવું જરૂરી છે તો લગભગ ઓછામાં ઓછો 5 મિનિટનો બ્રેક લેવો જરરૂ છે. આમ સારી રીતે સંભાળ લેવી જરૂરી છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!