GSTV

ફક્ત 5 હજારના રોકાણથી કરો સારી કમાણી કરો, આ વ્યવસાય શરૂ કરો ઘરેથી, ઓન લાઈન વેચાણ કરી કમાઓ સારૂ ધન

દેશભરમાં ફેલાયેલી મંદીમાં 5000 રૂપિયા રોકીને મોટી કમાણી કરી શકાય છે. તેની મશરૂમની ખેતી ઘરે કરી શકાય છે. એક ઓરડામાં જેનો ઉછેર કરીને નજીકમાં રેસ્ટોરાં કે બહોટેલમાં પૂરા પાડીને દર મહિને સારા પૈસા કમાઈ શકાય છે. મશરૂમની ખેતી માટે, તમારે 30 થી 40 મીટરના રૂમમાં કમ્પોઝેટ રાખવું પડશે. જે મોટા ભાગે ઘઉંના પરાળ અને ચોખાના પરાળને રાખીને કરી શકાય છે. તૈયાર પણ મળે છે. 20 થી 25 દિવસની અંદર તેમાં મશરૂમ ઉગીને તૈયાર થઈ જાય છે.

ઘઉંના પરાળ અને ચોખાના પરાળને રાખીને કરી શકાય

મશરૂમ્સ ઉગાડ્યા પછી, તમે તેને ઘરની અંદર પેક કરી શકો છો અને કોઈ પણ કંપની અથવા ઓનલાઇન સાથે વેચી શકો છો. મોટું મૂડી રોકાણ પણ થઈ શકે છે. પણ તે માટે આ ધંધાનો થોડો અનુભવ હોવો જરૂરી છે. એક કિલોગ્રામ મશરૂમનું પેકેટ બજારમાં 100 થી 150 રૂપિયામાં મળે છે. તેથી આ રીતે તમે ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકો છો. આ સિવાય ઘણી સંસ્થાઓ આ પ્રકારની ખેતી અંગે તાલીમ પણ પૂરી પાડે છે, જેથી તમે તાલીમ લઈને આ વ્યવસાય શરૂ કરી શકો. મશરૂમને ઉગાડવાનું બહું ખર્ચ આવતું નથી.

READ ALSO

Related posts

ખુશખબરી! EPFO એ વધારી JPP જમા કરવાની સમયમર્યાદા, 35 લાખ પેંશનધારકોને મળશે આ સીધો ફાયદો

Ankita Trada

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!