GSTV

ગુજરાતના વેપારીઓને આંશિક રાહત તરીકે બે શહેર વચ્ચેના ઇ-વે બિલમાંથી મુક્તિ

Last Updated on January 30, 2018 by

કેન્દ્રીય બજેટ પહેલા ગુજરાતના વેપારીઓને આંશિક રાહત મળી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને જીએસટી કમિશનર વચ્ચે બેઠકમાં ઇ-વે બિલમાંથી આંશિક મુક્તિ આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ એક શહેરથી બીજા શહેરમાં માલ મોકલવામાં ઇ-વે બિલ લાગુ નહીં પડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિર્ણયની સાથે 19 વસ્તુઓ સિવાયની વસ્તુઓ પર પણ ઇ-વે બિલ લાગુ નહીં પડે. 19 સિવાયની દરેક વસ્તુઓને ઇ-વે બિલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચીજવસ્તુઓ મોકલતી વખતે ઇ-વે બિલ લાગુ પડશે. મહત્વપૂર્ણ છે કે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઇ-વે બિલ લાગુ થવા જઇ રહ્યું છે.

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

ભારતની શાનદાર શરૂઆત: ઓલમ્પિકના પહેલા દિવસે જ ભારતને સફળતા, મીરાંબાઈએ મેળવ્યો સિલ્વર મેડલ

Pravin Makwana

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!