GSTV
Cricket IPL 2018 Trending

આ બોલીવુડ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે બ્રાવો! IPLમાં નજર આવી

IPLમાં ચેન્નઈ માટે રમનારા ડ્વેન બ્રાવો અત્યારે બોલીવુડ અભિનેત્રી સાથે અફેરને લઇને ચર્ચામાં છે ત્યારે સ્પોર્ટબોયના અહેવાલ મુજબ બ્રાવો ટીવી સીરીઝ ઈન્સાઇડ એજની અભિનેત્રી સૂરીને ડેટ કરી રહ્યાં છે.

છેલ્લા કેટલાંક દિવસથી બંને સ્ટાર્સને કૉફી શોપમાં જોવામાં આવ્યા હતાં.

 

નતાશા ઘણી વખત આઈપીએલ મેચ જોવા ગઇ છે. તેમણે સ્ટેડિયમના વીઆઈપી બોક્સમાં જોવામાં આવ્યા છે.

નતાશા 2006માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે.

છેલ્લા કેટલાંક દિવસોથી નતાશાએ બ્રાવોને ચિયર કરીને પોસ્ટ કરી હતી. જોકે, બંને એકબીજાને સારા મિત્ર ગણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બ્રાવો અત્યારે સિંગલ છે. હાલમાં તેમની ગર્લફ્રેન્ડ રામજીતની સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે.

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા બ્રાવોનો વિરાટ કોહલી સાથે ચેમ્પિયન ગીત પર ડાન્સ થનારો વીડિયો વાયરલ થયો હતો.

Related posts

ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિ વ્રત ઉપવાસમાં આ બાબતોનું રાખે ધ્યાન, હેલ્થ જાળવવામાં મળશે મદદ

HARSHAD PATEL

સીરિયામાં નવી મૂસીબત / આ બીમારીના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે

Hemal Vegda

ભાજપમાં નવા અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી થશે નહીં, હવે માત્ર જેપી નડ્ડા જ કાર્યભાર સંભાળશે

Hemal Vegda
GSTV