GSTV
Cricket Photos Sports Trending

આ ધાકડ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પર ચડ્યો બોલ્ડનેસનો ફીવર, લગ્ન કર્યા વિના જ બની ચુકી છે મા

ગર્લફ્રેન્ડ

Dwayne Bravo And Josanna Gonsalves: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસના ગોન્સાલ્વિસ ખૂબ જ ખૂબસુરત છે અને સોશિયલ મીડિયા પર દબદબો ધરાવે છે. જોસના ગોન્સાલ્વિસની પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જોસના ગોન્સાલ્વિસ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

ગર્લફ્રેન્ડ

ખિતા તરીકે જાણીતી ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસના ગોન્સાલ્વિસ એક પ્રોફેશનલ કૂક છે. આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

જોસના ગોન્સાલ્વિસ બોલિવૂડની મોટી એક્ટ્રેસને હોટનેસમાં માત આપે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મિત્રો સાથે મસ્તી કરતા ફોટા અપલોડ કરે છે. દરેક કેરેબિયન નાગરિકની જેમ તે પણ મિત્રો સાથે બીચ પર પાર્ટી કરે છે.

જોસના ગોન્સાલ્વિસ અને ડ્વેન બ્રાવોને પણ એક છોકરો છે. જોસનાએ બ્રાવોના પુત્રને જન્મ આપ્યા પછી, તે ઇટાલિયન ફૂડમાં કરિયર બનાવવા ઇટાલીના એક નાના શહેરમાં રહેવા ગઈ.

જોસના ગોન્સાલ્વેસ પણ પ્રોફેશનલ શેફ બનવા માટે ફ્રાન્સમાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. તે ડ્વેન બ્રાવો સાથે તેના ઘણા ફોટો શેર કરતી રહે છે.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ઇન્ટરનેશનલ કરિયરમાંથી રિટાયરમેન્ટ લઈ લીધી છે. તે IPL 2022 માં ધોનીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. તે વિશ્વભરમાં T20 અને T10 ક્રિકેટ લીગમાં રમતા જોવા મળે છે.\

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV