GSTV
Gujarat Government Advertisement

દ્વારકા જતી એસટી બસ પર કાચની બોટલ ફેંકી શખ્સો ફરાર

Last Updated on October 12, 2019 by

દેવભૂમિદ દ્વારકાના ભાટિયા હાઈવે પર દ્વારકા જતી એસટી બસ પર કાચની બોટલ ફેંકવામાં આવી છે. જેમાં બસનો કાચ તૂટી ગયો છે. મહેસાણા દ્વારકા રૂટની એસટી બસ પર અજાણ્યા શખ્સોએ બોટલ ફેંકી હતી. જયારે બસ ઉભી રાખવામાં આવી તો ત્યાં રહેલા અજાણ્યા શખ્સો ફરાર થયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!