GSTV
Home » News » દ્વારકામાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી, યુવક લગ્ન કરીને પસ્તાયો

દ્વારકામાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી, યુવક લગ્ન કરીને પસ્તાયો

દ્વારકામાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. દ્વારકાના 35 વર્ષીય યુવક જયસુખ કણઝારીયા ને કલ્યાણપુરના દેવરાજ સતવારા દ્વારા યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. દેવરાજે આપણી જ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપીને રાજકોટની મધુ મકવાણા ઉર્ફે સોનલ તરીકેની ખોટી ઓળખ આપીને લગ્ન્ કરાવી આપ્યા.અને આ પેટે તેણે રૂપિયા 1,45,000- લીધા હતા.પરંતુ લગ્ન મધુ ઉર્ફે સોનલ ફરાર થઇ ગઈ હતી.પોલિસને જાણ કરતાં પોલિસે દુલ્હન અને દલાલની દ્વારકા રેલવે સ્ટેશનેથી ધરપકડ કરીને તેમના અન્ય સાથીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

Related posts

સાબરડેરીના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પશુપાલકોમાં ભારે રોષ

Nilesh Jethva

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!