GSTV
Home » News » દ્વારકા-જામનગર લોકસભા સીટ પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો, સલાયામાં ગાબડું પડ્યું

દ્વારકા-જામનગર લોકસભા સીટ પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો, સલાયામાં ગાબડું પડ્યું

દ્વારકા-જામનગર લોકસભા સીટ પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ગઢ સમાન લઘુમતી મત વિસ્તાર સલાયામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. સલાયા માછીમાર એસોસિએશન તેમજ માછીમાર મંડળીએ ભાજપે ટેકો જાહેર કર્યો છે. માછીમાર એસોસિએશનના નજીર જસરાયા 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. સલાયા ભાજપના નેતા સાલુ ભગાડને મોટી સફળતા મળી છે. સલાયા નગરપાલિકાના 6 જેટલા કોંગ્રેસી સદસ્યો પાછલા દરવાજે ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતા વધી છે.

Read Also

Related posts

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva

ચાલુ ફરજે મોબાઈલ બંધ કરી સુઈ જતા વીજ કર્મીઓનો વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ આ કારણે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!