GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, તમામ 7 દર્દીઓ થયાં સ્વસ્થ

દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે અને સમગ્ર જિલ્લામાં સારવાર લઈ રહેલા તમામ સાત કોરોના સંક્રમિત દર્દીઓને  સાજા થયા છે. કોરોનાને મ્હાત આપનારાઆ દર્દીઓ હોસ્પિટલથી ઘરે જતા સમયે હોસ્પિટલ સ્ટાફે તેમનું તાળી પાડી અભિવાદન કર્યુ હતુ. પાંચ વર્ષના બાળકથી માંડીને 35 વર્ષની વય વચ્ચે કુલ સાત દર્દીઓ હતા. તેઓ સાજા  થતા તેમને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના કુલ 12 કેસ માંથી 4 દર્દીઓ પહેલા જ સાજા થઈ ગયા હતા. તો અન્ય એક કેસ બીજા જિલ્લામાં હોઈ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.

દ્વારકા જીલ્લો બન્યો કોરોના મુક્ત…

દ્વારકા જિલ્લાના મામદ હુસેન ચાંગડા (૨૯ વર્ષ), હમીદ સતાર ચાંગડા (૨૨ વર્ષ) , નોમાન રસીદ થૈયમ (૮ વર્ષ), નાસીર રસીદ થૈયમ (૫ વર્ષ) , એમાન ઇસ્માઇલ થૈયમ (૧૫ વર્ષ), જમીલા અનવર ચાંગડા (૩૫ વર્ષ), મુસ્કાન અનવર ચાંગડા  (૧૫ વર્ષ ) એ કોરોના ને માત આપી થયા સાજા તો તમામ ને ડિસ્ચાર્જ કરતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા તમામ નું તાળી વગાડી સ્વાગત કરાયુ હતું.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!