GSTV
Home » News » દ્વારકા અને આસપાસના નગરજનોએ આ સારવાર માટે હવે ક્યાંય જવુ નહીં પડે

દ્વારકા અને આસપાસના નગરજનોએ આ સારવાર માટે હવે ક્યાંય જવુ નહીં પડે

દ્વારકા સિવિલ હૉસ્પિટલમાં વધુ એક સુવિધાનો વધારો કરાયો છે. હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. 35 લાખની અંદાજીત કીમતના 5 બેડની સુવિધા નગરમાં સૌ પ્રથમ વખત શરૂ કરાઇ. આ સુવિધાનો લાભ દ્વારકા તાલુકાના 45 ગામોની જનતાને મળી શકસે. ડાયાલીસીસ ના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સુવિધા શરૂ થતા લોકોને આર્થિક સહિત અન્ય અગવડો દુર થતાં લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

Related posts

જૂનાગઢમાં મનપા ચૂંટણી માટે ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો, ચાલુ વર્ષે જૂનાગઢમાં રોપવે પ્રોજેક્ટ થશે પૂર્ણ

Mansi Patel

કચ્છમાં ત્રિપલ અકસ્માતમાં 11 લોકોને કાળ ભરખી ગયો, 9 ઈજાગ્રસ્ત

Mansi Patel

ઠાકોર સેનાની કોર કમિટીએ લીધો નિર્ણય, અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!