GSTV
Home » News » દિલ્હીમાં ભારે વરસાદની આશંકા, હવામાન વિભાગની આગાહી

દિલ્હીમાં ભારે વરસાદની આશંકા, હવામાન વિભાગની આગાહી

દેશમાં કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.દિલ્હીમાં ગુરુવારે ભારે વરસાદ અને તોફાનની આશંકા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે તે અંગેની ચેતવણી જાહેર કરી છે. જ્યારે ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે જે સીઝનના સરેરાશ તાપમાનથી પાંચ ડિગ્રી વધારે છે.

હવામાન વિભાગના અનુમાનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જઇ શકે છે. સવારે ભેજનું પ્રમાણ 58% સુધી નોંધાયું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઘણી ગરમી પડી રહી છે. મંગળવારે સીઝનની સૌથી વધારે ગરમી પડી હતી અને તે દિવસે તાપમાન 40 ડિગ્રીથી વધી ગયું હતું.

READ ALSO

Related posts

અમદાવાદ : યુવતીની છેડતીના આરોપી ભાવીન શાહનું બાઈક પોલીસે કબ્જે કર્યું

Mayur

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આનંદો, પોતાના વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

Mayur

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!