મુખ્યમંત્રી દરમિયાન ક્યારેક નહોતા ગયાં ત્યાં જઈને બોલ્યાં, ‘એવી તો શું ભૂલ કરી કે આ સજા આપી છે’

shivraj singh chauhan

2019ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોમાં બેઠકોની વહેંચણી શરૂ થઈ ગઈ છે. જ્યારે મુખ્ય પક્ષોના નેતાઓ પણ મેદાને ઉતર્યા છે. દેશના અગ્રણી અખબારોએ આ જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યાં જોઈએ ત્યાં માત્ર આ જ ચર્ચા છે કે કોણ ક્યાંથી લડશે અને કોણ જીતશે.

અંગ્રેજીનાં એક અહેવાલ અનુસાર શિવરાજ સિંહે એ શહેરની મુલાકાત લીધી હતી કે જ્યાં તે 13 વર્ષના કાર્યકાળ દરમિયાન ક્યારેય નહોતાં ગયાં. અહેવાલ મુજબ ભૂતપૂર્વ એમપી મુખ્યમંત્રી શિવરાજ સાહેબે અશોકનગર શહેરની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે લોકોને પૂછ્યું, “એવી તો શું ભૂલ કરી ગયા અમે કે આ સજા મળી છે.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter