GSTV
Gujarat Budget 2020 Trending

બજેટ દરમિયાન નીતિન પટેલે કવિતા ગાતા કહ્યું, ‘અમે બધાએ ભેગા મળીને બનાવી છે’

ગુજરાત વિધાનસભામાં સતત આઠમી વાર બજેટ રજૂ કરતા નીતિન પટેલે કવિતા રજૂ કરી હતી. નાણા પ્રધાન નીતિન પટેલે હળવી શૈલીમાં કહ્યુ કે મે અને મારા મંત્રાલયના સૌ કોઇએ ભેગા કરીને આ કવિતા બનાવી છે. આટલુ કહ્યા બાદ તેમણે કવિતા રજૂ કરી હતી. જેમાં તેમણે ગુજરાતના ગુણગાન અને સરકાર દ્વારા થતી કામગીરીને વણી લીધી હતી.

READ ALSO

Related posts

વધુના સ્તન અને માથા પર થુંકીને આપવામાં આવે છે આશીર્વાદ, સદીઓથી નિભાવવામાં આવે છે આ પરંપરા

Damini Patel

દક્ષિણ આફ્રીકા ટી-20 શ્રેણી / દિપક હુડ્ડા ઈજાગ્રસ્ત, આ 3 ખેલાડીઓને કરાયા ટીમ ઈન્ડિયામાં સામેલ

Hemal Vegda

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL
GSTV