GSTV
Home » News » આ એક્ટ્રેસને દિવાળી મનાવવી પડી ભારે, માંડ માંડ મરતા બચી

આ એક્ટ્રેસને દિવાળી મનાવવી પડી ભારે, માંડ માંડ મરતા બચી

ટીવી સીરિયલ જમાઈ રાજાની લીડ એક્ટ્રેસ નિયા શર્માં દિવાળી મનાવતા એક મોટી દુર્ધટનાનો શિકાર થવાથી બચી ગઈ. નિયાએ પોતે પોતાની ઈન્સટાગ્રામ સ્ટોરી પર એક ફોટો પોસ્ટ કરતા આ વાતની જાણકારી આપી છે.

હકિકતે નિયા દિવાળી નિમિત્તે એક પાર્ટીમાં ગઈ હતી. આ દરમિયાન, નિયાએ સિલ્વર લેહેંગા પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ કોણ જાણે નિયાની સુંદરતાને કોની નજર લાગી ગઈ અને તેના લહેંગામાં આગ લાગી.

આ આગને કાબૂમાં લેવામાં આવી અને નિયા પણ સંપૂર્ણ સલામત છે. નિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેના સળગેલા લહેંગાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘દીવાની તાકાત … એક સેકન્ડમાં લાગી ગઈ. મલ્ટિ-લેયર્ડ લહેંગાને લીધે, હું બચી ગઈ બાકી કંઈપણ થઈ જાત.’

આ દરમિયાન નિયાની દિવાળી પાર્ટીનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે ગાયક ગુરુ રંધાવા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે સિલ્વર લેહેંગામાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ નજરે આવી રહી છે.

View this post on Instagram

Tainu suit suit karda Diwali celebration Happy Diwali 🎆✨✨✨ @gururandhawa @gururandhawa_legend @niasharma90 DON’T FORGET TO DOUBLE 💜💚 TAP . FOLLOW ME 👉 @guru_da_fan_suraj 🤓🤓 FOLLOW 👉 @gururandhawa 👑👑 . . . @gururandhawa @guru_da_fan_suraj @bollyboomindia @thewhitecollarfilms @tseries.official @djshadowdubai @directorgifty @xoizaleite @randhawaramneek @gschandhok @randhawa9700 @officialveemusic @jassi__singh @gururandhawa #highratedgabru #guru #madeinindia #mumbai #bollywood #hollywood #gururandhawa #singer #musiclover #slowlyslowly #liveshows #like4likeback #likeforlikes #downtown #insta #trending #instagood #billboard #india #diwali #celebration #happydiwali #fanlove #artist #directorgifty #party #nehakakkar #followmeplease #keepsupporting #guru_da_fan_suraj 🎊 🎊 🎊 🎊 ❤ ❤ ❤ @gururandhawa High rated gabru 😎

A post shared by Guru + Suraj (@guru_da_fan_suraj) on

નિયા શર્મા ટૂંક સમયમાં એકતા કપૂરની ટીવી સીરિયલ નાગિન 4 માં જોવા મળશે. આ સિરિયલમાં તે આકાંક્ષા નાગિનની ભૂમિકા નિભાવશે.

READ ALSO

Related posts

બિહાર બાદ હરિયાણામાં દારૂબંઘીના અણસાર, મુખ્યમંત્રીએ આપ્યા સંકેત

Kaushik Bavishi

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મંદીના કારણે જીડીપીમાં ઘટાડો થયો હોવાનો કર્યો એકરાર

pratik shah

30થી 40 હજાર નોકરિયાતોની નોકરી પર ખતરો, આ સેક્ટરમાં ભયાનક છે મંદી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!