GSTV
Home » News » ફેસબુક પર અધધધ…આટલા અકાઉન્ટ છે ડુપ્લીકેટ, ભારતીય વપરાશકારો પણ એક કરતા વધુ ખાતા ચલાવે છે !

ફેસબુક પર અધધધ…આટલા અકાઉન્ટ છે ડુપ્લીકેટ, ભારતીય વપરાશકારો પણ એક કરતા વધુ ખાતા ચલાવે છે !

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર લગભગ 27.5 કરોડ નકલી અથવા તો એક વ્યક્તિના બે અકાઉન્ટ હોઈ શકે છે. ફેસબુકે 31 ડિસેમ્બર 2019ના તાજેતરના રિપોર્ટમાં આ વાત જણાવી છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, 31 ડિસેમ્બર 2019 સુધી અમારા માસિક સક્રિયા યુઝર્સની સંખ્યા 2.50 અબજ હતા. 31 ડિસેમ્બર 2018ની સરખામણીએ તેમાં આઠ ટકાનો વધારો થયો છે.

ભારત, ઈંડોનેશિયા અને ફિલિપીનના યુઝર્સમાં 2019માં ઘણો વધારો થયો છે. ફેસબુક રિપોર્ટમાં કહેવાયું છે તેમ 2019ના ચોથા ક્વાર્ટરમાં નકલી અથવા તો ડબલ અકાઉન્ટ ધરાવતા યુઝર્સની સંખ્યા માસિક યુઝર્સની સરખામણીએ 11 ટકા વધુ છે. આ બાબતમાં ઈંડોનેશિયા અને ફિલીપીંસ જેવા વિકાસશીલ દેશમાં આ પ્રકારના નકલી અકાઉન્ટની સંખ્યા ખૂબ વધું છે.ફેસબુકના જણાવ્યા અનુસાર ડુપ્લીકેટ અકાઉન્ટ એ છે, જે કોઈ વપરાશકાર એક કરતા વધારે અકાઉન્ટ હેંડલ કરતા હોય.

READ ALSO

Related posts

પશ્ચિમી એશિયાના બહેરીન અને કુવૈત પણ કોરોનાની ઝપટમાં, 31 દેશોમાં કરી ચુક્યો છે પગ પેસારો

Arohi

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi

દેશનો પ્રથમ 5જી ફોન થયો લોન્ચ, જાણો તેનાં અદ્યતન ફિચર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!