GSTV
Gandhinagar Trending ગુજરાત

ક્યાંક તમે તો નથી મારતાને ડૂ્પ્લીકેટ બીડીની કસ, આ જગ્યાએ બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી બનાવાતી હતી ડુપ્લીકેટ બીડી

સિરોહી ડીએસટી ટીમે મોટી કાર્યવાહી કરી છે. જેમાં બ્રાન્ડેડ કંપનીના બનાવટી લેબલ લગાવીને ડુપ્લીકેટ બીડી તૈયાર કરાતી હતી. તેવા એક મીની કારખાનામાં દરોડાની કામગીરી કરાઇ. ગાંધીનગર સેન્ચ્યુરી માર્બલ પાસે ડીએસટી ટીમે લાખો સ્ટીકર્સ, કાચા માલ, મોલ્ડ, ગુંદર સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. એક રૂમમાં નકલી બીડી તૈયાર કરીને અનેક વિસ્તારની વેચાણ કરાતુ હતું. તપાસમાં સામે આવ્યુ છે કે, દિલ્હીથી લાવેલ કાચા માલમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ બીડી તૈયાર કરાતી હતી. આ સમગ્ર મામલે યુપી અમરોહાના રહેવાસી મોહમ્મદ વસીમની અટકાયત કરાઇ છે.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu
GSTV