GSTV

અમદાવાદનાં કાંકરિયા પાસે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે મોત

અમદાવાદના કાંકરિયા ઉજાણી ગૃહ પાસે ડમ્પર ચાલકે મહિલા પોફેસરને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. કે.કે.શાસ્ત્રી કોલેજના પોફેસર 34 વર્ષીય આરતી ઝવેરીનું સ્થળ પર જ મોત નિપજયું હતુ.

મણિનગર પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

READ ALSO

Related posts

હલ્લાબોલ: અમરેલી કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનો બની રણચંડી, પગાર વધારાને લઈએ દેખાવો

Pritesh Mehta

CSIR કોરોના સંક્રમણ સર્વે/ ધુમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં ભય ઓછો, આ બ્લડગ્રૂપવાળા લોકો થયા વધુ સંક્રમિત

Karan

નરાધમ પિતા/ 10 વર્ષનો દિકરો અભ્યાસમાં ધ્યાન ન આપતાં જીવતો સળગાવ્યો, જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!