GSTV
Home » News » વલસાડમાં ધોરણ-10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો રંગેહાથ ઝડપાયો

વલસાડમાં ધોરણ-10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો રંગેહાથ ઝડપાયો

વલસાડના કુસુમ વિધાલયમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલો સેલવાસનો ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો રંગેહાથ ઝડપાયો છે. વિદ્યાર્થીની સાઇન કરતી વખતે પરીક્ષાખંડના નીરિક્ષકે ઝડપી લીધો હતો. પોલીસે શાળાની શિક્ષિકાની ફરિયાદ લઈ આરોપી ડમી વિદ્યાર્થીની અટકાયત કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ડમી વિદ્યાર્થી સેલવાસનો પ્રવાસી શિક્ષક હોવાનું બહાર આવ્યું છે.

READ ALSO

Related posts

સાળી બનેવીના અનૈતિક સંબંધનો આવ્યો કરૂણ અંજામ, થોડા દિવસ અગાઉ જ થયા હતા યુવતીના લગ્ન

Nilesh Jethva

અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાની ચૂસકી લીધી, મોદીએ ચા પીતા કર્યા

Bansari

આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!