GSTV
Home » News » વાયુ વાવાઝોડાની લોકલ વિમાની સેવા પર અસર, એરપોર્ટ ઓથોરિટીએ લીધો મહત્વનો નિર્ણય

વાયુ વાવાઝોડાની લોકલ વિમાની સેવા પર અસર, એરપોર્ટ ઓથોરિટીએ લીધો મહત્વનો નિર્ણય

વાયુ વાવાઝોડાની લોકલ વિમાની સેવા પર પણ અસર જોવા મળી રહી છે. ડોમેસ્ટિક ટુ જેટ અને એયર ડેક્કનની તમામ વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે. બંને એરલાઈન્સ ગુજરાતમાં લોકલ સેવા આપે છે.

આ તમામ ફલાઈટો અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જાય છે. વાવાઝોડાની આફતના પગલે ફલાઈટો રદ કરી દેવામાં આવી છે.. ત્યારે પોરબંદર, દિવ, કંડલા, મુંદ્રા, ભાવનગરની વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાના કારણે એરપોર્ટ ઓથોરીટીએ મહત્વનો નિર્ણય લેતા આ વિમાની સેવાઓ લગભગ બે દિવસ માટે રદ્દ કરી છે. વાયુ વાવાઝોડાના કારણે ઘણી ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર જતી તમામ ફ્લાઈટો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva

હવે રેલવેનું ખાનગીકરણ : કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું

Mayur

મોદીએ શરૂ કરેલા ખેલ મહાકુંભમાં આ જિલ્લાના ખેલાડીઓ છે સૌથી આગળ, 130 મેડલ કર્યા છે પોતાના નામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!