GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે સુરતના ચાર બીચ પર લોકો માટે પ્રવેશ પ્રતિબંધ, સુવાલીમાં ઉઠ્યા પાંચ ફૂટના મોજા

વાયુ વાવાઝોડાના કારણે સુરતના ચાર બીચ પર લોકો માટે પ્રવેશ પ્રતિબંધ, સુવાલીમાં ઉઠ્યા પાંચ ફૂટના મોજા

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાય રહ્યો છે. ત્યારે સુરતમાં ડુમસ, ડભારી સહિત સુવાલીના કુલ ચાર બીચ પર સહેલાણીઓ સહિત લોકો માટે પ્રવેશ બંધ કરી દેવાયો છે. વાવાઝોડાની અસર સુરતમાં તો નહીં જોવા મળે. પરંતુ તેમ છતાં તંત્ર સાવચેતીના પગલારૂપે  તમામ બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

ત્યાં સુવાલીના દરિયામાં ભરતીના પાણી આવતા ત્રણ થી પાંચ ફૂટ સુધીના મોજા ઉછલતા જોવા મળ્યા. સાંજ ના સમય દરમ્યાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાઈ વિસ્તારો ને “વાયુ” વાવાઝોડું ઘમરોળી શકે તેવી શકયતા સેવાઇ રહી છે. ત્યાં બીજી તરફ વાવાઝોડા ની આગાહી ના પગલે તંત્ર દ્વારા જાહેર સલામતી અને તકેદારી ના પગલાં પણ લેવામાં આવ્યા છે.

Read Also

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!