GSTV
Home » News » ગોદળા અને લાકડા રાખજો તૈયાર ઉતરાખંડના કારણે હવે ગુજરાતનું ગગડશે તાપમાન

ગોદળા અને લાકડા રાખજો તૈયાર ઉતરાખંડના કારણે હવે ગુજરાતનું ગગડશે તાપમાન

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાને લઈને આગામી દિવસોમાં ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે. તેવામાં બનાસકાંઠામાં તો સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઠંડી વધસે તેવા સંકેત આપ્યા છે. બનાસકાંઠામા આજે બપોર સુધી ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી હતી. લોકોએ બપોરે પણ સ્વેટર પહેરીને ફરવાની નોબત આવી હતી. પવનની ગતિ પણ ૧૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી હતી. ઉત્તર દિશા તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

READ ALSO 


Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!