મહુવાના આ વ્યક્તિના કારણે ભાવનગરમાં કલેક્ટર સહિના કર્મચારીઓ દોડતા

ભાવનગરના મહુવાના એક વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા કલેકટર કચેરીએ સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નાનુભાઈ હડિયા કલેકટર કચેરીએ આવી પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી. કોઈ અનિચ્ચીત બનાવ ન બને તે માટે ફાયર, પોલીસ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. જમીનના મુદ્દે તેઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter