GSTV
Home » News » પાટણનાં 8 તાલુકાના માલધારીઓએ આ કારણે પશુઓ સાથે કરી હિજરત

પાટણનાં 8 તાલુકાના માલધારીઓએ આ કારણે પશુઓ સાથે કરી હિજરત

પાટણના આઠ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા છે. જોકે તેમ છતાં છેવાડાના ગામોમાં ઘાસચારાની સમસ્યા સર્જાઈ છે. અને તેના કારણે માલધારીઓએ પાલતુ પશુઓ સાથે હિજરત કરવી પડી છે. વઢિયાર પંથકના છેવાડાના ગામોમાં 50થી 70 માલધારી પશુઓ વસે છે. અને તેમાં રવદ ગામના કેટલાક માલધારીઓએ પશુઓ સાથે હિજરત કરી છે. સમગ્ર વઢિયાર પંથકના ગામો પર ભીષણ દુકાળનાં ઓળાં ઉતર્યા છે. લોકોને પીવાના પાણીનાં ફાંફાં છે. અત્યાર સુધી તો બાવળની સીંગો અને બન્ધ થયેલી કેનાલ કાંઠે નું ઘાસ ખવડાવીને પશુઓને જીવડતા હતા. પણ હવે બાવળ અને કેનલો પણ સુકાઇ ગઇ છે. આવી વિષમ સ્થિતિના કારણે અનેક માલધારી પરિવારો વતનને અલવિદા કહી છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!