GSTV

Video : એસટી કર્મચારીઓની હડતાળના કારણે જુઓ દિવ્યાંગો કેવી રીતે રઝળી પડ્યા

એસટી કર્મચારીઓની એક દિવસની હડતાળને કારણે મુસાફરોની સાથે દિવ્યાંગ ખેલાડીઓ પણ રઝળ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓને નેશનલ કક્ષાએ રમવા માટેનું કાર્ડ લેવા જવાનું હતુ. પરંતુ બસની હડતાળને કારણે 10 જેટલા દિવ્યાંગ ખેલાડીઓ અટવાયા છે. બેરોજગાર દિવ્યાંગ ખેલાડીઓ બે હજાર રૂપિયા ખર્ચી અમદાવાદ ગયા હતા.

WATCH ALSO

Related posts

સાઢુ ભાઇની વધુ કમાણી અને પત્નીની જરૂરિયાતોએ રત્નકલાકારને બનાવી દીધો રીઢો ચોર, કરી ઢગલાબંધ વાહનોની ચોરી

Bansari

રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ખાનગી હોસ્પિટલોની નફ્ફટાઇ! સુરતમાં ફાયર વિભાગ દ્વારા 2 હોસ્પિટલોને નોટિસ, અહીં તો ઇમરજન્સી એક્ઝિટ જ નથી

Bansari

રાજકોટ પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ, ગરીબો પર રોફ જમાવવાના ચક્કરમાં કરી નાંખી આવી ગંદી હરકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!