GSTV
Home » News » વાયુ વાવાઝોડાની અસરના કારણે ભાવનગરનો દરિયો ગાંડોતૂર, 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

વાયુ વાવાઝોડાની અસરના કારણે ભાવનગરનો દરિયો ગાંડોતૂર, 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

વાયુ વાવાઝોડાના કારણે ભાવનગરના અલંગ બંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે.  અલંગમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.. દરિયામાં હાઈટાઈડ સાથે ૨૦ ફૂટથી ઊંચા મોજા ઉછળતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવામાં આવી. વાયુ વાવાઝોડાના કારણે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં બે દિવસખી કામકાજ ઠપ છે. ત્યારે અલંગના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

વાયુ વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે..દરિયાના મોજા 15 થી 20 ફૂટ જેટલા ભયજનક રીતે ઉછળી રહ્યા છે..દરિયાની ફરતે બનાવાયેલી ઉંચી દિવાલો પાર કરીને દરિયાના પાણી બોરસી માછીમાર ગામમાં ઘુસી ગયા છે..દરિયાના પાણીથી સામાન બચાવવા સ્થાનિકોને કમર કસવાની ફરજ પડી છે.. દરિયાના પાણીને લઇને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે..દરિયાના પાણીથી 4 હજાર લોકો પ્રભાવિત થવાની શક્યતાઓ સેવાઇ છે.

Read Also

Related posts

સુરત : રસ્તામાં રોકી પૈસા ખંખેરતા 6 ધાડપાડુઓને પોલીસે પકડી પાડ્યા

Kaushik Bavishi

શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ

Mansi Patel

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!