GSTV
Home » News » મહિસાગરમાં ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષો થયા ધરાશાયી, ત્રણ મુખ્ય માર્ગો બંઘ

મહિસાગરમાં ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષો થયા ધરાશાયી, ત્રણ મુખ્ય માર્ગો બંઘ

મહિસાગરમાં રાત્રિ દરમિયાન પવન સાથે ભારે વરસાદ વરસવાને કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. લુણાવાડા તાલુકાના હાથીવનમાં 100 વર્ષ કરતા જૂનું વિશાળકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું. જેના કારણે 3 જેટલા મુખ્ય રસ્તા બંધ થઇ ગયા. હાથીવનથી ધામણિયા અને બોર ગામોને જોડતા 3 મુખ્ય રસ્તા બંધ થતાં સેંકડો વાહનચાલકો અટવાઇ ગયા. રાત્રી દરમિયાન પવન સાથે ભારે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. લુણાવાડા તાલુકાના હાથીવનમાં મોટું વૃક્ષ પડી ગયું હતુ. સો વર્ષ જૂનો વડ ધરાશાયી થતા ત્રણ રસ્તાઓ બંધ થયો હતો. હાથીવનથી ધામણિયા અને બોર ગામોને જોડતા ત્રણ મુખ્ય રસ્તા બંધ થયા હતા. સેંકડો વાહનચાલકો અટવાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!