GSTV
Home » News » ગરમીને કારણે ગીરના પ્રાણીઓ પણ અકળાયા, સિંહે રાહદારીઓ સામે દોટ મુકી

ગરમીને કારણે ગીરના પ્રાણીઓ પણ અકળાયા, સિંહે રાહદારીઓ સામે દોટ મુકી

સતત પડી રહેલી ગરમીને કારણે ગીરના પ્રાણીઓ પણ અકળાયા છે. ત્યારે ગીરનાં જંગલમાં એક અકળાયેલ સિંહે રાહદારીઓ સામે દોટ મૂકયાની ઘટના સામે આવી છે અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે. સિંહે રાહદારીઓ સામે દોટ મુકતાં રાહદારીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જાણકારોના મત પ્રમાણે વધુ પડતી ગરમી અને ઊંચા તાપમાનને કારણે સિંહો આમ કરી રહ્યા છે. વાયરલ થયેલ વિડીયો અમરેલીના જંગલ વિસ્તારનો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરાઇ રહ્યું છે.

Read Also

Related posts

અમદાવાદ કોર્પોરેશને ગણેશ મહોત્સવને લઈને કર્યું સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Nilesh Jethva

ડભોઇ : યુવકે પરિણીત યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, યુવતીની હાલત ગંભીર

Nilesh Jethva

કુદરતી આફતોમાં લોકોને બચાવવા એરફોર્સના જવાનો બને છે દેવદૂત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!