GSTV
Home » News » હાઇકોર્ટની મંજૂરી બાદ આવતીકાલે દૂધસાગર ડેરીની સાધારણ સભા મળશે, નવાજૂની થાય તેવા એંધાણ

હાઇકોર્ટની મંજૂરી બાદ આવતીકાલે દૂધસાગર ડેરીની સાધારણ સભા મળશે, નવાજૂની થાય તેવા એંધાણ

મહેસાણા દૂધ સાગર ડેરીમાં 21 એપ્રિલે એટલે કે આવતીકાલે ખાસ સાધારણ સભા મળશે. હાઈકોર્ટની મંજૂરી મળતાં હવે 21 એપ્રિલે દૂધસાગર ડેરીની ખાસ સાધારણ સભા મળશે. દૂધસાગર ડેરીની ખાસ સાધારણ સભાનો મામલો કોર્ટ સુધી ગયો હતો. ત્યારે હવે કોર્ટની મંજૂરી મળતાં સભા યોજાશે. જેમાં ફેડરેશન સાથે છેડો ફાડવાનો નિર્ણય લેવાય તેવા એંધાણ વર્તાયા છે. ઉપરાંત રાજ્ય સરકાર સામે નિર્ણય લેવા અને મલ્ટી સ્ટેટ બનવા માટે નિર્ણય લેવાઈ શકે છે.

તાજેતરમાં જ ડેરીનાં સભાસદોની બેઠક મળી હતી.જેમાં કોગ્રેસને મત આપવા અને સમર્થન કરવા માટે હાંકલ કરી હતી. આ બાબતે વચ્ચે વિવાદ પણ થયો હતો. મહત્વનું છે કે ડેરીનાં સત્તાધિશઓનો આરોપ છે કે ગુજરાતની ભાજપ સરકાર ડેરીને અન્યાય કરી રહિ છે.તેથી ભાજપને પાઠ ભણાવવા માટે ભાજપ વિરોધી મતદાન કરવું જરૂરી છે.

READ ALSO

Related posts

મત ગણતરી વખતે હિંસાની આશંકા, ગૃહ મંત્રાલયે રાજ્યોને કર્યા એલર્ટ

Path Shah

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva

મુસાફરો આંનદો, આ એરલાઈન કંપની નવી સ્થાનિક ફ્લાઇટ્સ સર્વિસની કરશે શરૂઆત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!