GSTV

દિલ્હીમાં દુર્ઘટનાનો દિવસઃ કારમાં આગના કારણે સવાર 3 લોકોના મોત નિપજ્યા

accident in delhi

દિલ્હીમાં આજે દુર્ઘટનાનો દિવસ રહ્યો છે. સવારે મીસ ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યું હતું. તો સાંજના સમયે યમુના બેંક ડિપોટ પાસે એક કાર દુર્ઘટના સર્જાઈ હતી. અને દુઃખદ રીતે કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા છે. યમુના બેંક ડિપોટ નજીકના ફ્લાઈ ઓવર પાસે અચાનક કારમાં આગ લાગી હતી. ત્યારે કારમાં સવાર લોકો સમય સૂચકતામાં બહાર નીકળી શક્યા નહોતા. આગના કારણે ઘાયલ લોકોને સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ કમનસીબે બચી શક્યા નથી.

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

Nilesh Jethva

ધોરણ 10 અને 12માના બોર્ડના રિઝલ્ટને થશે અસર, કોરોનાને પગલે સરકારે લીધો આ નિર્ણય

pratik shah

કરફ્યું જાહેર છતાં લોકો નિયમોની કરી રહ્યાં છે ઐસીતૈસી, સીએમે આપી આ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!