GSTV
Home » News » વાયુ વાવઝોડાને કારણે ભારે પવન અને વરસાદનો માહોલ, સમુહ લગ્નમાં મંડપો હવામાં ફંગોળાયા

વાયુ વાવઝોડાને કારણે ભારે પવન અને વરસાદનો માહોલ, સમુહ લગ્નમાં મંડપો હવામાં ફંગોળાયા

રાજ્યમાં અનેક વિસ્તારેમાં વાયુ વાવઝોડાને કારણે ભારે પવન અને વરસાદનો માહોલ જોવ મળ્યો છે. જેમામ દીવ મા વાયુ ની દસ્તક નો કહેર યથાવત દીવના વણાંકબારા ખાતે ભારે પવનને કારણે લગ્ન મંડપ હવામાં ફંગોળાયા હતા. જેમાં વણાંકબોરા ખાતે આવતી કાલે દર વર્ષની જેમ 40 થી 45 સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. પરંતુ વાયું ચક્રવાતને પગલે ભારે પવન ફૂંકાતા લગ્નના મંડપો હવામાં ફંગોળાયા હતા.

ત્યારે બીજી તરફ નંદોદના વિરપોર ગામે વરસાદે લગ્નમાં વિધ્ન ઉભુ કર્યું…લગ્નની ચાલુ વિધી દરમ્યાન અચાનક વરસાદ તૂટી પડતાં લગ્નવિધીમાં બાધા ઉભી થઇ હતી અને વરસાદને લીધે સમગ્ર મંડપ ધોવાઇ ગયો હતો..વરસાદે મહેમાનો સહિત યજમાનને ચિંતામાં મુકી દીધા હતા પરંતુ થોડા સમય બાદ વરસાદ રોકાતા લોકોને હાશકારો થયો હતો.

READ ALSO

Related posts

નવસારી : બોરનું પાણી પીધા બાદ ઝાડા ઉલ્ટીના કારણે બે લોકોનાં મોત

Mayur

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari

સેંકડો હિંદુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવનાર આ પાકિસ્તાની મૌલવીને જોઇએ છે હિંદુસ્તાની બેગમ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!