GSTV

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં નવા નીરની થઈ આવક, ડેમનાં પાંચ દરવાજા ખોલાયા

Last Updated on August 14, 2019 by Mansi Patel

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 132.02 મીટરે પહોંચી છે.

ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની 1 લાખ 2 હજાર 872 ક્યુસેક આવક છે.. જેની સાથે ડેમમાંથી 1 લાખ 02 હજાર 642 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ છે.

તો કેનાલ હેડના 2 ટર્બાઇન ચાલુ છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 131 મીટર સુધી ડેમ ભરવાની મંજૂરી આપી હોવાથી 131 મીટરનું લેવલ સાચવવા જરૂરિયાત મુજબ દરવાજા ખોલવામાં અથવા બંધ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

Bansari

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!