GSTV

ભારે વરસાદને કારણે વધુ ત્રણના મોત, રાજ્યના ૧પ૭ માર્ગો પર વાહન વ્યવહાર બંધ

Last Updated on July 13, 2018 by Arohi

ગુજરાતમાં ભારે વરસાદને કારણે વધુ ત્રણના મોત થયા છે. ગઇકાલ સુધીમાં વરસાદને કારણે ૧૯ના મોત થયા હતા. વધુ ત્રણના મોત બાદ આ વખતે વરસાદને કારણે રર જણાના મોત થયા છે. આ તરફ રાજ્યના હજુ ૧પ૭ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. એક નેશનલ હાઇવે બંધ છે. તો બે સ્ટેટ હાઇવે બંધ છે. ૧૪૪ જેટલા પંચાયતી માર્ગ પણ બંધ છે. સૌરાષ્ટ્રના તેર ગામોમાં વરસાદને કારણે વીજળી ડુલ છે. જેમાં અમરેલીમા પાંચ, જુનાગઢના સાત અને રાજકોટના એક ગામમાં વીજળી નથી.

 

 

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!