GSTV

ડભોઈમાં ભારે વરસાદના કારણે કાજીવાડ મસ્જિદ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી

Last Updated on August 6, 2019 by Arohi

ડભોઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કાજીવાડ મસ્જિદ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી થયુ છે. જોમોડી રાતે ધડાકા ભેર મકાન ધરાશાયી થવાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે મકાન ધરાશાયી થવાની ઘટનામાં બે વ્યક્તિનો બચાવ થયો છે.

Read Also

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!