GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

VIDEO : ભારે વરસાદથી કૂવામાંથી છલકાઈ રહ્યાં છે પાણી, બગસરાનો છે આ નજારો

અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખેતરોના કુવા છલકાઇ રહ્યા છે.  બગસરાના જુની હળિયાદ ગામે ભારે વરસાદને કારણે કુવો છલકાઇ ઉઠ્યો. આ ઉપરાંત જિલ્લામાં કુવા છલકાવાની અનેક ઘટના બની છે. કુવાઓ છલકાઇ ઉઠતા ખેડૂતોના હૈયે હરખની હેલી ઉમટી છે.

READ ALSO

Related posts

ફેસબુક પર મિત્રતા કેળવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદના યુવકે આચર્યુ નરાધમ કૃત્ય

Bansari

ચોમાસાની સમયસર શરૃઆત થઇ હોવા છતા સુરતમાં ચાર વર્ષનો સૌથી ઓછો વરસાદ

Bansari

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19,769 લોકોના થયા ટેસ્ટ, અમદાવાદમાં કુલ કેસનો આંક 26 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!