GSTV
Home » News » આસામમાં ભારે પુરના કારણે 64 લોકો સહિત 10 ગેંડા, 8 હરણ અને 1 હાથીનું મોત

આસામમાં ભારે પુરના કારણે 64 લોકો સહિત 10 ગેંડા, 8 હરણ અને 1 હાથીનું મોત

આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 64 જેટલા લોકોના મોત થયા. રાજ્યના 33 જિલ્લામાં કુલ 39 લાખ લોકોને પૂરની અસર થઈ છે. આસામ સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પૂરની સ્થિતિ બાદ અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

૧૩ જુલાઈથી અત્યાર સુધીમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં ૧૦ ગેંડા, આઠ હરણ, એક હાથીનું મોત થયુ છે.

જ્યારે કે, ૩ હજાર ૨૪ ગામ એવા છે જ્યા જળબંબાકારની સ્થિતિ છે. બક્સા, હોઈજ અને માજુલી જિલ્લામાં પૂરના પાણીના કારણે અનેક લોકોની મુશ્કેલી વધી છે. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધી રહ્યુ છે. જેથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

નવા ટ્રાફિક નિયમનો લખતરમાં વિરોધ, બંધનું કરાયું એલાન

Nilesh Jethva

PoK ભારતનું અભિન્ન અંગ છે,પાકિસ્તાની સેનાએ પીઓકે ખાલી કરી દેવું જોઇએ: આ નેતાનું બયાન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!