GSTV
Home » News » રાજ્યના આ શહેરમાં ગરમીના કારણે રોગચાળો વધ્યો, ડૉક્ટરોએ આપી આ સલાહ

રાજ્યના આ શહેરમાં ગરમીના કારણે રોગચાળો વધ્યો, ડૉક્ટરોએ આપી આ સલાહ

અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. હાલમાં શહેરમાં કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી તેમજ ગરમીમાં કિડની જન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે.અમદાવાદ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં રોજના 300 જેટલા ઇમરજન્સી કેસ નોંધાય છે. ઇમરજન્સી માટે તાત્કાલિક સારવાર કેન્દ્રમાં 500 બેડ જેટલી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઉનાળામાં કાળઝાળ ગરમીમાંથી બીમારીથી બચવા માટે ડોકટર્સ કહે છેકે તડકામાં નીકળવું ટાળવું. વધારે પાણી પીવુ અને બહારનો ખોરાક લેવો નહીં. કિડની હોસ્પિટલમાં ગરમીના કારણે 2 થી 5 ટકા દર્દીઓ વધ્યા છે. આ મહિનાની વાત કરવામાં આવે તો 30 થી 35 દર્દીઓ ગરમીના કારણે કિડની હોસ્પિટલમાં દાખલ થયા છે.

READ ALSO

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!