GSTV
Home » News » ઈડર : સ્થાનિકોની ભૂલના કારણે ઈડરિયાગઢની તળેટીમાં 1000થી વધુ માછલીઓના મોત

ઈડર : સ્થાનિકોની ભૂલના કારણે ઈડરિયાગઢની તળેટીમાં 1000થી વધુ માછલીઓના મોત

વિશ્વ પર્યાવરણ દિનની એક તરફ ઉજવણી કરાઇ છે. ત્યારે સ્થાનિકોની પોતાની જ ભૂલોને કારણે ઈડરિયા ગઢની તળેટીના મંદિરમાં ૧૦૦૦ થી વધુ માછલીઓ મોતને ભેટી છે. ઈડર ની તળેટીમાં આવેલ મહાકાલેશ્વર મંદિરના કુંડમાં લોકો દ્વારા ગણેશ વિસર્જન કરાતા કુંડના પાણીમાં જાતજાતનો કચરા સાથે પ્લાસ્ટિકની થેલીઓનો ભરાવો થયો છે. અનેકો વાર આ બંધ કરાવવા માટે મંદિરના મહંતે રજુઆત કરવા છતાં લોકોની આદત બદલાઇ નથી. પરિણામ સ્વરૂપે કુંડનું પાણી અત્યંત દુષિત થતા કુંડની માછલીઓ મોતને ભેટી છે. આવી ઘટનાઓ જોતા લોકોએ ખરેખર પ્રદુષણ બાબતે પોતાની સમજ અને કાર્યશૈલી બદલવાની જરૂર છે.

અનેકો વાર આ બંધ કરાવવા માટે મંદિરના મહંતે રજુઆત કરવા છતાં લોકોની આદત બદલાઇ નથી. પરિણામ સ્વરૂપે કુંડનું પાણી અત્યંત દુષિત થતા કુંડની માછલીઓ મોતને ભેટી છે. આવી ઘટનાઓ જોતા લોકોએ ખરેખર પ્રદુષણ બાબતે પોતાની સમજ અને કાર્યશૈલી બદલવાની જરૂર છે.

READ ALSO

Related posts

16 વર્ષની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, સ્ટ્રાઈક રેટમાં તમામને પછાડ્યા

pratik shah

મોદી સરકાર આ પાકના ખેડૂતોને ન અપાવી શકી ભાવ, 20 ટકા ઘટ્યા હજુ 10 ટકા ઘટશે

Mayur

રૂપિયાને ચુંબકની જેમ ખેંચી લાવશે આ નાનકડો છોડ, ધનવાન બનવા આજે જ ઘરે લઇ આવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!